૧. 'Education' શબ્દ લેટિન ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે?
✅ સાચો જવાબ: (B) Educare
૨. લેટિન શબ્દ 'Educere' નો અર્થ શું થાય છે?
✅ સાચો જવાબ: (B) અંદરથી બહાર કાઢવું
૩. 'માનવીની સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ એટલે કેળવણી' - આ વ્યાખ્યા કોણે આપી છે?
✅ સાચો જવાબ: (B) સ્વામી વિવેકાનંદ
૪. 'કેળવણી એટલે બાળક યા માનવીના શરીર, મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ' - આ કોનું કથન છે?
✅ સાચો જવાબ: (C) મહાત્મા ગાંધી
૫. 'તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનું ઘડતર એટલે કેળવણી' આ વિધાન કોનું છે?
✅ સાચો જવાબ: (B) એરિસ્ટોટલ
૬. ત્રિધ્રુવીય પ્રક્રિયા કોણે કહી?
✅ સાચો જવાબ: (C) જ્હોન ડ્યુઇ
૭. ત્રિધ્રુવીય પ્રક્રિયામાં શું આવે?
✅ સાચો જવાબ: (B)
૮. જ્હોન એડમ્સ મુજબ શિક્ષણ કઈ પ્રક્રિયા છે?
✅ સાચો જવાબ: (B)
૯. વૈયક્તિક હેતુના સમર્થક કોણ?
✅ સાચો જવાબ: (B)
૧૦. 'વ્યક્તિત્વ એ જીવનનો આદર્શ છે' – કયો હેતુ?
✅ સાચો જવાબ: (C)
૧૧. 'ભગવાનના હાથમાંથી આવતી દરેક વસ્તુ સારી હોય છે, પરંતુ મનુષ્યના હાથમાં આવતાં જ તે દૂષિત થઈ જાય છે.' આ વિધાન કોનું છે?
✅ સાચો જવાબ: (A) રુસો
૧૨. 'કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ' આ વ્યાખ્યા કોની છે?
✅ સાચો જવાબ: (C) ડૉ. રાધાકૃષ્ણન
૧૩. કઈ ફિલસૂફી સામાજિક હેતુને વધારે મહત્વ આપે છે?
✅ સાચો જવાબ: (C) વ્યવહારવાદ
૧૪. સામાજિક હેતુનો અતિરેક થાય તો શું નુકસાન?
✅ સાચો જવાબ: (B)
૧૫. 'શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને સ્વાર્થરહિત બનાવે છે' – ક્યાં?
✅ સાચો જવાબ: (C)
૧૬. લોકશાહી નાગરિકત્વનું ઘડતર – કયો હેતુ?
✅ સાચો જવાબ: (B)
૧૭. કયો વિશિષ્ટ હેતુ છે?
✅ સાચો જવાબ: (A)
૧૮. 3H માં Head, Heart અને શું?
✅ સાચો જવાબ: (B)
૧૯. 'હું શીખવતો નથી, સંજોગો બનાવું છું' – કોણ?
✅ સાચો જવાબ: (A)
૨૦. ચારિત્ર્યવાન બનાવે તે કેળવણી – કોણ?
✅ સાચો જવાબ: (B)
૨૧. કયા પંચે 'વ્યાવસાયિક કાર્યક્ષમતા' ને માધ્યમિક શિક્ષણનો મુખ્ય હેતુ માન્યો?
✅ સાચો જવાબ: (B) મુદાલિયર પંચ
૨૨. મુદાલિયર પંચ કયા વર્ષમાં રચાયો?
✅ સાચો જવાબ: (B)
૨૩. 'ભારતનું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે' – કયા પંચમાં?
✅ સાચો જવાબ: (B)
૨૪. કોઠારી પંચનું બીજું નામ?
✅ સાચો જવાબ: (C)
૨૫. કોઠારી પંચ ક્યારે?
✅ સાચો જવાબ: (A)
૨૬. NEP 2020 નું માળખું શું?
✅ સાચો જવાબ: (B)
૨૭. NEP 2020 માં પાયો સ્તરે ભાર?
✅ સાચો જવાબ: (B)
૨૮. 'માણસ જ કેળવી શકાય' – કોણ?
✅ સાચો જવાબ: (B)
૨૯. 'વિદ્' ધાતુનો અર્થ?
✅ સાચો જવાબ: (A)
૩૦. 'અંધકારમાંથી પ્રકાશ' – કોણ?
✅ સાચો જવાબ: (A)
૩૧. વૈયક્તિક અને સામાજિક હેતુઓ વચ્ચેનો સંબંધ કેવો છે?
✅ સાચો જવાબ: (B)
૩૨. શૈક્ષણિક હેતુઓ નક્કી કરવાનું કાર્ય કયા શાસ્ત્રનું છે?
✅ સાચો જવાબ: (C)
૩૩. પ્રકૃતિવાદ કયા હેતુ પર ભાર મૂકે છે?
✅ સાચો જવાબ: (B)
૩૪. 'બાળક એ જ પુસ્તક છે' – કયો વાદ?
✅ સાચો જવાબ: (A)
૩૫. વ્યવહારવાદ કોને કેન્દ્રમાં રાખે છે?
✅ સાચો જવાબ: (C)
૩૬. આદર્શવાદનો અંતિમ હેતુ શું?
✅ સાચો જવાબ: (B)
૩૭. શિક્ષણ આજીવન ચાલે – કયો સ્વરૂપ?
✅ સાચો જવાબ: (B)
૩૮. TAT ફિલસૂફી પ્રશ્નો કેટલા ગુણના?
✅ સાચો જવાબ: (C)
૩૯. સામાજિક વૈયક્તિક કાર્ય ક્યારે જરૂરી?
✅ સાચો જવાબ: (A)
૪૦. નઈ તાલીમમાં કયો હેતુ મહત્વનો?
✅ સાચો જવાબ: (B)
૪૧. 'સા વિદ્યા યા વિમુક્તયે' નો ઉલ્લેખ ક્યાં મળે છે?
✅ સાચો જવાબ: (B)
૪૨. 'સંપૂર્ણ જીવનની તૈયારી' નો વિચાર કોણે આપ્યો?
✅ સાચો જવાબ: (C)
૪૩. ECCE નું પૂર્ણ નામ શું?
✅ સાચો જવાબ: (A)
૪૪. માધ્યમિક શિક્ષણનું માધ્યમ શું હોવું જોઈએ?
✅ સાચો જવાબ: (C)
૪૫. ટાગોરનો મુખ્ય હેતુ?
✅ સાચો જવાબ: (C)
૪૬. દેશપ્રેમ અને તાલીમ – કોણ?
✅ સાચો જવાબ: (A)
૪૭. અરવિંદની શિક્ષણ પદ્ધતિ?
✅ સાચો જવાબ: (B)
૪૮. સામાજિક હેતુનું ઉદાહરણ?
✅ સાચો જવાબ: (B)
૪૯. 'શાળા સમાજની નાની આવૃત્તિ' – કોણ?
✅ સાચો જવાબ: (A)
૫૦. શિક્ષણ ગુણવત્તા વધારવા શું મહત્વનું?
✅ સાચો જવાબ: (B)