દ્વારકેશ Education
ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શન
અમારી વિશે
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, "દ્વારકેશ Education" માં તમારું સ્વાગત છે! અમારું મિશન ગુજરાત બોર્ડના ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને મફત અને ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સંસાધનો પૂરા પાડવાનું છે. અમે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અન્ય વિષયો માટે વિગતવાર અભ્યાસ સામગ્રી, જૂના પ્રશ્નપત્રો અને મહત્વના પ્રશ્નો તૈયાર કર્યા છે.
અહીં તમને તમારા અભ્યાસને સરળ અને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી બધું જ મળશે. અમારો હેતુ દરેક વિદ્યાર્થીને સફળ થવા માટે મદદ કરવાનો છે.
અમારો સંપર્ક કરો
જો તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમે કોઈ વિષય પર વધુ માહિતી ઇચ્છતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારા પ્રતિસાદની પ્રશંસા કરીએ છીએ અને સતત સુધારણા કરવા માટે પ્રયત્નશીલ છીએ.
dwarkesheducation2012@gmail.com