Std 12 Chemistry School Exam Papers 2025 | PDF Download

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

ધોરણ 12 રસાયણ વિજ્ઞાન (Chemistry)

જુદી જુદી નામાંકિત શાળાઓના પ્રેક્ટિસ પેપર્સ - ૨૦૨૫

નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! 👋 બોર્ડની પરીક્ષામાં રસાયણ વિજ્ઞાન જેવા વિષયમાં સારા ગુણ મેળવવા માટે વધુમાં વધુ પેપર્સ સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે. "દ્વારકેશ EDUCATION" તમારા માટે રાજ્યની જુદી જુદી નામાંકિત શાળાઓમાં લેવાયેલા અસલ પ્રશ્નપત્રોનું કલેક્શન લાવ્યું છે. આ પેપર્સ સોલ્વ કરવાથી તમને પેપર સ્ટાઇલ અને મહત્વના પ્રશ્નોનો સચોટ ખ્યાલ આવશે.


📝 પેપર્સ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 📝

🔔 નવી અપડેટ્સ મેળવવા માટે જોડાઓ!

તમારા મિત્રો સાથે આ પેપર્સ જરૂર શેર કરજો. Best of Luck for Exams! 🚀