📅 ફેબ્રુઆરી - માર્ચ ૨૦૨૬ પરીક્ષા માટે ખાસ
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! 🚀 બોર્ડની પરીક્ષાની તૈયારીને વધુ સચોટ બનાવવા માટે અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ ૧૦ ના મુખ્ય વિષયો માટે મૉડેલ પેપર અને પ્રશ્નબેંક ૨૦૨૬ બહાર પાડવામાં આવી છે. આ પેપર્સ એક્સપર્ટ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે તમને પરીક્ષાની પદ્ધતિ સમજવામાં મદદરૂપ થશે.
👇 વિષયવાર પેપર્સ ડાઉનલોડ કરો 👇
ગણિત (બેઝીક) પેપર
ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર
વિજ્ઞાન મૉડેલ પેપર
સામાજીક વિજ્ઞાન પેપર
ગુજરાતી વિષય પેપર
અંગ્રેજી મૉડેલ પેપર
📂 આખી ફોલ્ડર લિંક (તમામ પેપર્સ)
"દ્વારકેશ EDUCATION" - વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે. 🌟
