📅 Special for Feb - March 2026 Board Exams
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! 🚀 English Medium ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા બોર્ડ પરીક્ષા ૨૦૨૬ માટે ધોરણ ૧૦ ના તમામ મુખ્ય વિષયોની પ્રશ્નબેંક અને મૉડેલ પેપર્સ બહાર પાડવામાં આવ્યા છે. આ પેપર્સ તમારી તૈયારીને આખરી ઓપ આપવા માટે શ્રેષ્ઠ છે.
👇 Download Subject-wise Papers 👇
Maths (Basic) - English Medium
Maths (Standard) - English Medium
Science Model Paper
Social Science Paper
English (F.L.) Paper
Gujarati (S.L.) Paper
📂 All English Medium Papers (Folder Link)
"DWARKESH EDUCATION" - Working for Students' Bright Future! 🌟
