ધોરણ 10 કર્તા-કૃતિ-સાહિત્ય પ્રકાર 8 માર્ક્સ પાક્કા

ક્રમ કૃતિ સાહિત્ય પ્રકાર કર્તા પાત્રો
1 વૈષ્ણવજન પદ નરસિંહ મહેતા -
2 રેસનો ઘોડો નવલિકા વર્ષા અડાલજા વિનુકાકા, મંજુકાકી, સૌરભ, નીનાબેન, અંકિત, નંદા, ફોરમ, યશ
3 શીલવંત સાધુને ભજન ગંગાસતી -
4 ભૂલી ગયા પછી એકાંકી રઘુવીર ચૌધરી નરેન, મનીષા, સલોની, કનોજ, આનંદ, વિરાટ, ઇકબાલ, સાર્ત્ર
5 દીકરી ગઝલ અશોક ચાવડા 'બેદિલ' -
6 વાઇરલ ઇન્ફેક્શન નિબંધ ગુણવંત શાહ સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સેમ્યુઅલ બટલર, રામ, તાડકા
7 હું એવો ગુજરાતી ગીત વિનોદ જોશી -
8 છત્રી હાસ્યનિબંધ રતિલાલ બોરીસાગર -
9 માધવને દીઠો છે ક્યાંય? ઊર્મિગીત હરીન્દ્ર દવે -
10 ડાંગવનો અને... નિબંધ મહેન્દ્રસિંહ પરમાર જગદીશભાઈ
11 શિકારીને ઊર્મિકાવ્ય સુરસિંહજી ગોહિલ (કલાપી) -
12 ચોપડાની ઇંદ્રજાળ આત્મકથા-ખંડ ચંદ્રકાંત પંડ્યા જીવલો, ગોવિંદ, રસિક, મહમદ, દાસકાકા
13 વતનથી વિદાય થતાં સૉનેટ જયંત પાઠક -
14 ન્મોત્સવ નવલિકા સુરેશ જોષી વેલજીડોસો, દેવજી, કિસન, દમિયલ ડોસો, જયવતી, મુખિયાજી, જશોદા, વૃંદાવનદાસ, અસિત, કાનજી, માણેકી, વિશાખા, ધનંજય, રીટા, મધુસૂદન, રામદીન, વસુદેવ, કૃષ્ણ
15 બોલીએ ના કાંઈ ગીત રાજેન્દ્ર શાહ -
16 ગતિભંગ લઘુકથા મોહનલાલ બા. પટેલ ડુંગર, બબલી
17 દિવસો જુદાઈના જાય છે ગઝલ ગની દહીંવાલા -
18 ભૂખથીય ભૂંડી ભીખ નવલકથાખંડ પન્નાલાલ પટેલ કાળુ, રાજુ, રણછોડ, શંકરદા, નાનો, સિપાઈ, સુંદરજી શેઠ, ભગો
19 એક બપોરે ઊર્મિકાવ્ય રાવજી પટેલ -
20 વિરલ વિભૂતિ ચરિત્રનિબંધ આત્માર્પિત અપૂર્વજી રવજીભાઈ, લક્ષ્મીનંદન, દેવબાઈ, રાયચંદ, પંચાણભાઈ, રામદાસજી, અમીચંદ, માલસી, સૌભાગ્યભાઈ, હેમરાજ, ધારસિંહ, ઝબકબાઈ, જગજીવન, નગીનદાસ, ગાંધીજી
21 ચાંદલિયો લોકગીત - -
22 હિમાલયમાં એક સાહસ પ્રવાસ જવાહરલાલ નહેરુ -
23 લઘુકાવ્યો (દુહા, મુક્તક, હાઇકુ) દુહા/મુક્તક/હાઇકુ રઈશ મણિયાર, બરકત વીરાણી, મુરલી ઠાકુર, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ -
24 ઘોડીની સ્વામીભક્તિ લોકકથા જોરાવરસિંહ જાદવ આંબા પટેલ, ગણેશ, પટલાણી મામી, મામા