| અલંકારનું નામ | શિક્ષકની ખાસ ટ્રીક (Trick) | ઓળખવાના શબ્દો (Keywords) |
|---|---|---|
| ઉપમા | બે વસ્તુની સરખામણી | જેવું, સમું, સમાન, માફક |
| ઉત્પ્રેક્ષા | કલ્પના કે સંભાવના | જાણે, રખે, શકે |
| રૂપક | એકરૂપતા (સરખામણી નહીં) | "જીવન એક ખેલ છે" (સીધું જ કહી દેવું) |
| વર્ણાનુપ્રાસ | એકનો એક અક્ષર રીપીટ થાય | કામિની કોકિલા કેલિ કૂજન... |
| યમક | શબ્દ રીપીટ (અર્થ અલગ) | તપેલી... તપેલી (વાસણ/ગરમ) |
| શ્લેષ | એક શબ્દના બે અર્થ | કર (હાથ/કિરણ), સોનું (Gold/Sleep) |
| સજીવારોપણ | નિર્જીવ માણસ જેવું વર્તે | ઘડિયાળના કાંટા હાંફે છે |
| અનન્વય | એના જેવું બીજું કોઈ નહીં | મા તે મા |
| વ્યાજસ્તુતિ | કટાક્ષ / ટોન્ટ મારવો | બહાદુર... વંદો જોઈ ડર્યા! |
