Std 10 Question Bank PDF

ધોરણ 9 બીજા સત્રની પ્રશ્નબેંક (Question Bank)

Dwarkesh Education - શિક્ષણમાં સફળતાનું સરનામું

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, Dwarkesh Education માં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રની પરીક્ષાની તૈયારી માટે ગુજરાત બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી પ્રશ્નબેંક નીચે મુજબ છે. આ પ્રશ્નબેંક તમને પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ જ મદદરૂપ થશે.

📘 ધોરણ 9 વિષયવાર પ્રશ્નબેંક PDF લિંક્સ

વિષયનું નામ ડાઉનલોડ લિંક
ગુજરાતી (પ્રથમ ભાષા - FL) Download PDF
ગુજરાતી (દ્વિતીય ભાષા - SL) Download PDF
વિજ્ઞાન (Science) Download PDF
સામાજીક વિજ્ઞાન (Social Science) Download PDF
ગણિત (Mathematics) Download PDF

📌 અગત્યની સૂચના:

આ પ્રશ્નબેંકના પ્રશ્નોનું સોલ્યુશન કરીને તમે આવનારી પરીક્ષામાં આત્મવિશ્વાસ વધારી શકો છો. વધુ મટીરીયલ અને પેપર સોલ્યુશન માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.

std9

Dwarkesh Education - All The Best for Your Exams!