GSEB Std 10 Question Bank 2025 PDF Download


ધોરણ 10 બીજા સત્રની પ્રશ્નબેંક (Question Bank)

Dwarkesh Education - વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ઓનલાઈન પ્લેટફોર્મ

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, Dwarkesh Education માં તમારું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે બીજા સત્રની પ્રશ્નબેંક જાહેર કરવામાં આવી છે. આ પ્રશ્નબેંક બોર્ડની પરીક્ષા માટે અત્યંત મહત્વની છે. નીચે વિષયવાર PDF ડાઉનલોડ કરવાની લિંક્સ આપેલી છે.

📘 વિષયવાર પ્રશ્નબેંક PDF લિંક્સ

વિષયનું નામ ડાઉનલોડ લિંક
ગુજરાતી (પ્રથમ ભાષા) Download PDF
ગુજરાતી (દ્વિતીય ભાષા - SL) Download PDF
વિજ્ઞાન (Science) Download PDF
સામાજીક વિજ્ઞાન (Social Science) Download PDF
ગણિત (સ્ટાન્ડર્ડ) Download PDF

✨ પ્રશ્નબેંકના ફાયદા:

  • પરીક્ષામાં પુછાતા મહત્વના પ્રશ્નોનો ખ્યાલ આવશે.
  • નવી બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરવામાં મદદરૂપ થશે.
  • રિવિઝન માટે સૌથી શ્રેષ્ઠ મટીરીયલ છે.

શિક્ષણ જગતની લેટેસ્ટ અપડેટ્સ માટે જોડાયેલા રહો.

Dwarkesh Education - તમારી સફળતા, અમારો હેતુ.