TET-1 Exam 2025: Most IMP One-Liner Questions | Old Paper Solutions (2012-2023)

Gujarat TET-1 Exam Important One-Liner Questions and Answers 2025

TET-1 One-Liners — Revision Notes (Gujarati)

TET-1 One-Liners (Gujarati)

શૈક્ષણિક મનોવિજ્ઞાન અને શિક્ષણના મહત્વના એક-લાઈનર રિવિઝન માટે તૈયાર

રીવિઝન નોટ્સ: અહીં TET-1 પરીક્ષાના અગાઉના પેપરોમાંથી મહત્વના પ્રશ્નો અને તેમના સીધા જવાબો આપવામાં આવ્યા છે.
  • 'સાહજિક રીતે ખચકાયાં વિના બોલે છે કથન A નો ક્ષમતાક્રમાંક જણાવો
    ➜ 1.5.2
    Q1
  • ધોરણ-3ના અંતે બાળક ગુજરાતીમાં કેટલા શબ્દોનું અર્થગ્રહણ કરી શકે?
    ➜ 2500 શબ્દો
    Q2
  • બુદ્ધિઆંક શોધવા માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?
    ➜ માનસિક અને વાસ્તવિક ઉંમરનો ગુણોત્તર
    Q3
  • ધોરણ-7ના અભ્યાસ પછી એક વિદ્યાર્થી કેટલા શબ્દો શ્રવણ દ્વારા અને કેટલા શબ્દો વાચન દ્વારા જાણે અને સમજે છે?
    ➜ 4500 શબ્દો શ્રવણ દ્વારા, 2500 શબ્દો વાચન દ્વારા
    Q4
  • શિક્ષક આવૃત્તિમાં "ગંદી ઉદરડી"ની વાર્તા કયા એકમ માટે મૂકવામાં આવી છે?
    ➜ ચોખ્ખાઈ કરે ભલાઈ
    Q5
  • સર્વાગી વિકાસને અસર કરતાં પરિબળો કયાં છે?
    ➜ શારીરિક, માનસિક, સામાજિક અને સાંવેગિક વિકાસ
    Q6
  • ગાંધીજીના અધ્યક્ષપણા હેઠળ બુનિયાદી શિક્ષણના બીજ ક્યારે અને કયાં રોપાયા?
    ➜ 1937માં વર્ધામાં
    Q7
  • 11 વર્ષનો વિજય મૂક-બધિર છે. એના વાલી એને તમારી શાળામાં દાખલ કરવા આવે છે તમે શું કરશો?
    ➜ મૂક-બધિર માટે ખાસ બનાવાયેલી શાળામાં વિજયને ભણવા મોકલવા એના વાલીને સમજાવીશ
    Q8
  • રાજ્ય કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે?
    ➜ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
    Q9
  • BISAG સ્ટુડીયો, ગાંધીનગરમાં મકાનમાં વપરાયેલ 'G'નું પુરુ નામ શું છે?
    ➜ Geo-informatic
    Q10
  • પ્રાથમિક શિક્ષકોની વ્યાવસાયિક સજજતા વધારવા માટે નીચેનામાંથી કયું માળખું રચાયેલ છે?
    ➜ GCERT-DIET-BRC-CRC
    Q11
  • ક્ષમતાકેન્દ્રી શિક્ષણ સાથે નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
    ➜ અધ્યયન ક્ષેત્રો મુજબ ક્ષમતાઓ
    Q12
  • અધ્યયનને અસર કરતાં પરિબળોમાં નીચેનામાંથી કયુ પરિબળ સુસંગત નથી?
    ➜ પરિપક્વતા (જવાબ કી મુજબ)
    Q13
  • ધોરણ-1માં દાખલ થયેલા બાળકોને પ્રથમ માસ દરમિયાન કેવા અધ્યયન અનુભવ આપવા જોઈએ?
    ➜ શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ કરાવવી
    Q14
  • RTE 2009 અંતર્ગત પ્રાથમિક શાળાનાં સંચાલનમાં મદદરૂપ બનવા કઈ સમિતિની રચના કરવામાં આવી છે?
    ➜ શાળા વ્યવસ્થાપન સમિતિ
    Q15
  • ધોરણ-2માં ભણતી ફાતિમાં વર્ગમાં પણ પોતાના ઘરે બોલાતી ભાષા (સ્થાનિક બોલી) વાપરે છે. શિક્ષક તરીકે તમે શું કરશો?
    ➜ ફાતિમાના વાલીનો સંપર્ક કરી, ઘરે પણ માન્ય ભાષાનો ઉપયોગ કરવા સમજાવીશ
    Q16
  • "Learning The Treasure within" અહેવાલમાં શિક્ષણના ચાર સ્તંભો પૈકી કોનો સમાવેશ થતો નથી?
    ➜ Learning to grow
    Q17
  • નીચેનામાંથી કર્યું લક્ષણ કિશોરાવસ્થાને સૌથી વધુ લાગુ પડે છે?
    ➜ પોતાના દેખાવ પ્રત્યે સભાનતા આવે છે
    Q18
  • ધોરણ-1નાં વર્ગખંડમાં વાર્તા આપી શિક્ષકે નીચેના પૈકી શું કરવું જોઈએ?
    ➜ વાર્તાનો બોધ સમજવો/કહવો જોઈએ
    Q19
  • શાળામાં 40 કુમાર અને 40 કન્યા છે તો તેમને કઈ રીતે વર્ગ વિભાજન કરવું જોઈએ?
    ➜ ધોરણ 1, 3, 5 અને ધોરણ 2-4 એમ બે ભાગ પાડવા જોઈએ
    Q20
  • એક વિદ્યાર્થી વર્ગખંડના અન્ય વિધાર્થીઓ સામે મારામારી કરે છે — એક શિક્ષક તરીકે તમે શું કરશો?
    ➜ વિદ્યાર્થીની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિમાં નેતાગીરી શોધશો
    Q21
  • ધોરણ-1 ગુજરાતીમાં કેટલા એકમ છે અને કેટલો સમય જોઈએ?
    ➜ 10 એકમ, 12 અઠવાડિયાં
    Q22
  • વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યત્તન સંકલ્પના કઈ છે?
    ➜ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન
    Q23
  • ધોરણ 1માં મૂળાક્ષર કયા કમમાં શીખવવામાં આવે છે?
    ➜ ગ, મ, ન, જ, વ, ર, સ, દ, પ, ડ, ત, ણ, ક, બ, અ, છ
    Q24
  • શાળામાં કાયમી દફતર તરીકે કયા પત્રકનો સમાવેશ થાય છે?
    ➜ વિઝીટ બુક
    Q25
  • શિક્ષકે નવી બાબત શીખવવા માટે સીધેસીધી વાત ન કરતાં, વિદ્યાર્થીઓની જાણકારીની ચર્ચા કરી મુદ્દો મૂકવો — આ કયું કૌશલ્ય છે?
    ➜ વિષયાભિમુખ કૌશલ્ય
    Q26
  • પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણમાં નીચેનામાંથી કોની પ્રાથમિકતા સૌથી ઓછી છે?
    ➜ શ્રવણ-કથન
    Q27
  • અભ્યાસક્રમ રચનાના મહત્વના ચાર ધ્યેયો પૈકી નીચેનામાંથી કયું સાચું નથી?
    ➜ ઉપયોગીતાનું ધ્યેય
    Q28
  • વિકાસના તબક્કાઓનો યોગ્ય ક્રમ કયો છે?
    ➜ ગર્ભાવસ્થા, શૈશવ, કિશોરાવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્યા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા
    Q29
  • શિક્ષક વર્ગમાં 'શાંતિ રાખો' એવું કહે એ કયા પ્રકારનું પ્રત્યાયન છે?
    ➜ દ્વિમાર્ગી પ્રત્યાયન
    Q30
  • ‘કેટલા રે કેટલા' રમતનો ઉપયોગ શું શીખવવા માટે કરશો?
    ➜ વિવિધ સંખ્યાજૂથ
    Q31
  • ધોરણ-6ના ગુજરાતી એકમ 'લાયક ઉમેદવારના' લેખક કોણ છે?
    ➜ અનંતરાય રાવળ
    Q32
  • ધોરણ-4માં ભણતી રેશમાને ભાગાકારની સંકલ્પના સમજાતી નથી, શિક્ષક તરીકે તમે શું કરશો?
    ➜ ભાગાકાર એ પુનરાવર્તી ધોરણ છે, તેને સરળ ઉદાહરણથી સમજાવીશ
    Q33
  • પ્રાથમિક શાળાઓનો અભ્યાસક્રમ કોણ નક્કી કરે છે?
    ➜ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ
    Q34
  • ધો-5માં ભણતો રમેશ જાતિય વૃત્તિ અનુભવે છે, શિક્ષક તરીકે તમે શું કરશો?
    ➜ રમેશને કોઈ કલાપ્રવૃત્તિ અથવા રમતગમત તરફ વાળવાનો પ્રયાસ કરીશ
    Q35
  • "પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન" ના પ્રણેતા મનોવૈજ્ઞાનિક કોણ હતા?
    ➜ ઈ.એલ.થોર્નડાઈક (E.L. Thorndike)
    Q36
  • માધ્યમિક શિક્ષણની અભિવૃદ્ધિ માટે કઈ કેન્દ્રીય યોજના અમલમાં છે?
    ➜ Secondary Education Enhancement (સેકન્ડરી એજ્યુકેશન એન્હાન્સમેન્ટ)
    Q37
  • જે પર ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રતિક્રિયા જન્માવે તેવા બાહ્ય કે આંતરિક પરિબળને શું કહે છે?
    ➜ ઉદ્દીપક
    Q38
  • 30મી એપ્રિલને કયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે?
    ➜ બાળ મજૂરી વિરોધ દિવસ
    Q39
  • શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય?
    ➜ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા
    Q40
  • 'મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ સાહેબે બરાબર ચકાસ્યું નહીં' — આ કઈ બચાવ પ્રવૃત્તિ છે?
    ➜ પ્રક્ષેપણ
    Q41
  • GIET પોતાના શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણનું માસિક સમયપત્રક કયા સામયિકમાં પ્રસિદ્ધ કરે છે?
    ➜ જીવનશિક્ષણ
    Q42
  • લોકશાહી દેશમાં સામાજીક પરિવર્તન માટે કયું પરિબળ સૌથી વધુ અસરકારક છે?
    ➜ શિક્ષણ
    Q43
  • સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોના ભાગ છે?
    ➜ બૌદ્ધિક વિકાસ
    Q44
  • 'રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ' આ કયો ઉદ્દેશ્ય કહેવાશે?
    ➜ શૈક્ષણિક ઉદ્દેશ્ય
    Q45
  • આવેશ, હતાશા, આનંદ, ગુસ્સો, દુઃખ વગેરે બાળકના કયા વિકાસ સાથે સંબંધિત છે?
    ➜ સાંવેગિક
    Q46
  • સમાન ગુણ...... હોય ત્યા મૈત્રી સંભવે — આ કઈ ગુણ છે?
    ➜ શીલ
    Q47
  • બાળકનો બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે?
    ➜ ટર્મને
    Q48
  • ક્રમસૂચક સંખ્યાઓ માટેનું ગીત ક્યું છે?
    ➜ 'એક મજાનો માળો એમાં દસ ચકલીઓ રહેતી'તી
    Q49
  • પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે?
    ➜ બુનિયાદી શિક્ષણ
    Q50
  • વિધાર્થીઓના વર્તન-પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય શું છે?
    ➜ પુરસ્કાર
    Q51
  • બાળકને મૂળાક્ષર લેખન શીખવવા માટેની સારી શરૂઆત કેવી રીતે કરવી?
    ➜ રેતિયા અક્ષર પર આંગળી ફેરવાવવી
    Q52
  • કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલ કાર્યો મુજબ શિક્ષણ કઈ યાદીમાં સમાવિષ્ટ થાય?
    ➜ સંયુક્ત યાદી
    Q53
  • સારા શિક્ષક માટેનું અનિવાર્ય લક્ષણ કયું છે?
    ➜ વિષયવસ્તુની સંગીન જાણકારી
    Q54
  • અભિકમિત અધ્યયન સાથે કોણ સંકળાયેલું છે?
    ➜ સ્કીનર
    Q55
  • 'રમત દ્વારા આનંદમય શિક્ષણ' આપવાની હિમાયત કોણે કરી હતી?
    ➜ ગિજુભાઈ બંઢેકા
    Q56
  • 'બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ' — આ કઈ નીતિનું ઉદ્દેશ છે?
    ➜ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ
    Q57
  • સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં કોણ મોડેલ હોય છે?
    ➜ માતાપિતા અને શિક્ષકો
    Q58
  • 'પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યય' — આ કોનો સિદ્ધાંત છે?
    ➜ થોર્નડાઈક
    Q59
  • ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતી હતી?
    ➜ વર્ધા શિક્ષણ યોજના
    Q60
  • પ્રાથમિક શિક્ષણ એટલે શું?
    ➜ જીવન શિક્ષણ
    Q61
  • ગણિત શિક્ષણમાં કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે?
    ➜ તર્ક વિકાસ
    Q62
  • નવી શિક્ષણ નીતિના ભાગરૂપે ગુજરાતમાં કયો દૂર-અંતર શિક્ષણ વિચાર ગત્તિશીલ બન્યો છે?
    ➜ ઓપન સ્કૂલ
    Q63
  • અધ્યયન એટલે શું?
    ➜ વર્તનમાં પરિવર્તન ધારણ કરવું
    Q64
  • બાળકને નિબંધ, લેખન શિખવવાં માટેનું સૌથી અગત્યનું પગલુ કયુ છે?
    ➜ સ્વતંત્ર લેખન
    Q65
  • ઉપચારાત્મક શિક્ષણની સંકલ્પના માટે કઈ બાબત સૌથી સાચી છે?
    ➜ બાળકો જે બાબતોમાં કાચાં હોય તેમનું મુદ્દા આધારિત પુનઃશિક્ષણ થાય
    Q66
  • 'ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ'નું મુખપત્ર કઈે છે?
    ➜ શિક્ષક જયોત
    Q67
  • વર્ગખંડમાં કેટલાક બાળકો ગેરહાજર રહે છે — આ પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ?
    ➜ ગેરહાજરીના કારણોની જાણકારી માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવું
    Q68
  • શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિધાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો?
    ➜ તે માટેનું કારણ શોધીશ
    Q69
  • સરવાળા બાબતો હોય તો ગુણાકાર શીખવવામાં સરળતા રહે — આ કઈ સંકલ્પના છે?
    ➜ અધ્યયન સંક્રમણ
    Q70
  • પ્રજ્ઞા વર્ગ સામાન્ય વર્ગથી કયા બાબતમાં જુદો છે?
    ➜ બધા બાળકો એક જ સમયે જુદી જુદી બાબતો શીખે છે
    Q71
  • સદંળી મૂળાક્ષરના જોડાક્ષર કયા ધોરણમાં શીખવવામાં આવે છે?
    ➜ ધોરણ 2
    Q72
  • ધોરણ-3 ગુજરાતી પાઠ્યપુસ્તકના એકમ મોટેભાગે કઈ પ્રવૃત્તિથી પૂર્ણ થાય છે?
    ➜ ચાલો હસીએ
    Q73
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત આજીવન શિક્ષણ માટે લાભાર્થીઓને 2030 સુધીમાં કયું લક્ષ્ય સિદ્ધ કરવુ છે?
    ➜ 2030
    Q74
  • BALA પ્રોજેક્ટ શા માટે શરૂ કરવામાં આવ્યો છે?
    ➜ શાળા પરિસરનો શીખવાના સાધન તરીકે ઉપયોગ કરવા
    Q75
  • પાયાનું સંખ્યાજ્ઞાન સંદર્ભે નીચેના પૈકી શું સંલગ્ન નથી?
    ➜ ઘડિયાં, પલાંખાં પાકાં કરવા
    Q76
  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં વૈદિક ગણિતના અમલીકરણનું સાહિત્ય કોણ તૈયાર કરશે?
    ➜ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
    Q77
  • રાજય સરકાર દ્વારા સામાજિક ભાગીદારી હેઠળ કઈ શાળાઓ શરૂ કરવા જઈ રહી છે?
    ➜ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ
    Q78
  • ગુણોત્સવ 2.0 સાથે નીચેના પૈકી કઈ સંસ્થા જોડાયેલી છે?
    ➜ Gujarat School Quality Accreditation Council
    Q79
  • RTE-2009 માં કયો સુધારો કરાવ્યો છે?
    ➜ ધોરણ 5 અને 8 માં વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે અને નબળા વિદ્યાર્થીઓને નાપાસ પણ કરી શકાશે
    Q80
  • GROWER કઈ સંસ્થા સાથે જોડાયેલ છે?
    ➜ GCERT
    Q81
  • ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળા મૂલ્યાંકન કુલ કેટલા મુખ્ય વિભાગમાં વહેંચાયેલ છે?
    ➜ 4
    Q82
  • 'સમગ્ર શિક્ષા'નો વ્યાપ કયો છે?
    ➜ પૂર્વ પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક
    Q83
  • વિદ્યાર્થી સુલેખન અથવા લયાત્મક કાવ્ય ગાન કરે તે ભાષાના કયા કૌશલ્યના વિકાસનો નિર્દેશ કરે છે?
    ➜ અર્થગ્રહણ
    Q84
  • ધોરણ 5 ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે?
    ➜ કેકારવ
    Q85
  • ગણિત શિક્ષણની કઈ પદ્ધતિમાં 'સાધ્યથી વ્યવહાર તરફ' જઈ ઉકેલ મેળવવામાં આવે છે?
    ➜ પૃથક્કરણ પદ્ધતિ
    Q86